Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઠાકોર સેના- ઓબીસી એકતા મંચના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાં પ્રવેશ કર્યા બાદ નવા રાજકીય સમિકરણો મંડાયા છે. રવિવારે દિલ્હીમાં અલ્પેશ ઠાકોરે સોનિયા ગાંધીના સલાહકાર અહેમદ પટેલ સાથે બેઠક યોજી ચૂંટણીલક્ષી ચર્ચા વિચારણા કરી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ