-
ભારત સરકારે સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રૂલ્સ-1989માં સુધારો કરીને વાહન ચાલકો હવે વાહન સંબંધિત તમામ દસ્તાવેજો જેમ કે લાયસન્સ, આરસી બુક, પીયુસી વગેરે. જે તે સક્ષમ અધિકારી જોવા માંગે ત્યારે ઇલેક્ટ્રોનિક ફોર્મમાં પણ દર્શાવી શકશે અને તે માન્ય ગણાશે. ઇલેક્ટ્રોનિક ફોર્મ એટલે મોબાઇલમાં ઇ. સ્વરૂપે રાખીને જેને સોફ્ટ કોપી કહી શકાય તે રૂપમાં રાખીને તેનો ઉપયોગ કરી શક્શે. આરસી બુક, લાયસન્સ વગેરે. ફોટા પાડીને કે તેની પીડીએફ ફોર્મેટ દર્શાવીને બતાવી શકશે. કાગળ સ્વરૂપે કે તેની ફોટો કોપી(ઝેરોક્સ) રાખવાની જરૂર નહીં પડે.( તસ્વીર પ્રતિકાત્મક)