Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દુનિયાના અનેક હિસ્સાઓમાં નોવેલ કોરોનાવાયરસ કહેર વરસાવી રહ્યો છે. આ વચ્ચે અમેરિકા આ વાયરસના કારણે ફેલાયેલી મહામારીનું મોટું કેન્દ્ર બની ગયું છે. કુલ કન્ફર્મ કેસના મામલાઓમાં અમેરિકા, ચીન અને ઈટાલીને પાછળ છોડીને સૌથી ઉપર આવી ગયો છે.

COVID-19::અત્યાર સુધીમાં કયા કેટલા કન્ફોર્મ કેસ

યુએસ: 85,377
ચાઇના: 81,340
ઇટાલી: 80,589
સ્પેન: 57,786
જર્મની: 43,938

જણાવી દઈએ કે, પાછલા ડિસેમ્બરમાં સૌથી પહેલા ચીનના વુહાનમાં નોવેલ કોરાનાવાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો હતો. જોકે, મોતના આંકડાઓને જોઈએ તો આ વાયરસે અત્યાર સુધી વધારે કહેર ઈટાલીમાં મચાવ્યો છે.

COVID-19 થી કયા કેટલા મોત?
ઇટાલી: 8,215
સ્પેન: 4,365
ચાઇના: 3,292
ઈરાન: 2,234
ફ્રાંસ: 1,696
અમેરિકા: 1,295

નોવેલ કોરોનાવાયરસ અત્યાર સુધી દુનિયાભરમાં 24,000થી વધારે જીવ લઈ ચૂક્યો છે, જ્યારે આના સંક્રમણના 531,800 થી વધારે કેસ સામે આવી ચૂક્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ