ઑલ્ટ્રેલિયાની લોવી ઈન્સ્ટિટયૂટે એશિયા પાવર ઈન્ડેક્સ-2020 જાહેર કર્યો હતો. એ પ્રમાણે એશિયા-પેસેફિક વિસ્તારમાં અમેરિકા સૌથી પ્રભાવશાળી દેશ જાહેર થયો છે. બીજા ક્રમે ચીન, ત્રીજા ક્રમે જાપાન અને ચોથા નંબરે ભારત છે. લિસ્ટ પ્રમાણે એશિયામાં ચીન સૌથી શક્તિશાળી એશિયાઈ દેશ છે. અમેરિકા આખા જગતમાં લશ્કરી મથકો અને વ્યુહાત્મક હાજરી ધરાવતો દેશ હોવાથી એશિયામાં તેનો જબ્બર પ્રભાવ છે.
2019માં એવો અંદાજ હતો કે આગામી દાયકામાં ચીન કરતાં ભારતનું અર્થતંત્ર અડધું થઈ જશે. પરંતુ હવે કોરોનાનો ફટકો લાગ્યો છે. પરિણામે 2030ના અંત સુધીમાં ભારતનું અર્થતંત્ર ચીનના 40 ટકા સુધી પહોંચે એવી શક્યતા છે.