Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડુતો જારી કરેલા ભારત બંધના એલાન વચ્ચે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સાંજે 7 વાગ્યે ખેડુતોને મળવા બોલાવ્યાં છે. અમિત શાહે અચાનક આ બેઠક બોલાવી છે. એ પણ એવા સમયે જ્યારે સરકાર પહેલાથી જ 9 ડિસેમ્બરના રોજ એટલે કે બુધવારે ખેડૂત સંગઠનો સાથે મુલાકાત કરવાના છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ