Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અત્યંત નાટકીય ઘટનાક્રમમાં વિશ્વની સૌથી મોટાી હિમશીલાં સાડા ત્રણ દાયકા બાદ વેડેલ સીમાંથી તેના ભૂમિગત જોડાણથી અળગી થઈ છે, એમ બ્રિટિશ એન્ટાર્કટિક સરવેએઅહેવાલમાં જણાવાયું છે. આ હિમશિર્લા ન્યૂયોર્ક શહેર જેટલી છે. આ હિમશિલા ફિલ્ચનેર આઇસ શેલ્ફથી ૧૯૮૬માં  છૂટી પડી હતી. આ હિમશિલા એન્ટાર્કટિકામાંથી ઉતર તરફ આગળ વધી રહી છે. 
એન્ટાર્કટિકામાંથી અલગ થયેલી હિમશીલા ચાર હજાર કિ.મી. (૧,૫૦૦ માઇલ)નો વ્યાપ ધરાવે છે. આમ તેનું કદ ન્યૂયોર્ક શહેરના કદ જેટલું છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ