Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ફ્રાન્સની રાફેલ વિમાન બનાવતી દસોલ્ટ કંપનીની સીએમડીએ તાજેતરમાં એમ કહ્યું કે તેમની કંપનીએ ભારતમાં અમારા સોદા માટે રિલાયન્સ ડિફેન્સ કંપનીને એટલા માટે પસંદ કરી કેમ કે તેના માલિક એક સન્માનનીય પરિવારના છે. પરંતુ એ પરિવારના અનિલ અંબાણીએ પોતાની અન્ય કું. રિલાયન્સ કોમ્યુ. કે જે આરકોમ તરીકે ઓળખાય છે તેને નાદાર જાહેર કરવાની માંગ કરી છે. આરકોમ કંપની પોતાની સંપત્તિ વેચીને પણ 46 હજાર કરોડનું દેવુ ચુકવવામાં નિષ્ફળ ગઇ છે. કંપનીએ આઇબીસી સમક્ષ જઇને પોતાની કંપનીને નાદાર જાહેર કરવાની માંગણી કરશે. રાજકીય રીતે જોઇએ તો કોંગ્રેસ અને રાહુલ ગાંધી માટે રાફેલના મુદ્દે અંબાણીને ઘેરવાની વધુ એક તક મળી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ