Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(એનઆઈએ) અને ઉત્તર પ્રદેશ એન્ટિ-ટેરર સ્ક્વોડે બુધવારે દિલ્હી અને ઉત્તર પ્રદેશનાં ૧૭ ઠેકાણાં પર દરોડા પાડી ઇસ્લામિક સ્ટેટ પ્રેરિત નવાં આતંકવાદી મોડયૂલનો પર્દાફાશ કર્યો છે. એનઆઈએએ હરકત-ઉલ-હર્બ-એ-ઇસ્લામ નામનાં સંગઠનનાં ઠેકાણાં પર દરોડા પાડી સુનિયોજિત આતંકવાદી હુમલા માટે તૈયાર કરાયેલા અત્યાધુનિક વિસ્ફોટકો અને શસ્ત્રસરંજામ જપ્ત કર્યાં હતાં.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ