જમ્મુ-કાશ્મીરમાં ગુરુવારે રાત્રે ભાજપના ૩ નેતાઓની આતંકીઓ દ્વારા ઘાતકી હત્યા કરાઈ હતી. આ ઘટનામાં લશ્કર-એ-તોયબાનો હાથ હોવાનું મનાય છે. આર્મી દ્વારા હત્યા કરનાર આતંકીઓની મોટાપાયે શોધ ચલાવાઈ રહી છે. કાશ્મીર પોલીસનાં આઈજીનાં મતે આ પૂર્વયોજિત કાવતરું છે. જે કારમાં નેતાઓ જતા હતા તેનો પીછો કરીને તેમની ગોળીઓ મારીને હત્યા કરાઈ હતી. આ પાક. પ્રેરિત આતંક હોવાની શંકા છે.