‘કારગીલ યુદ્ધ અમારા માટે એક સરપ્રાઇઝ જ હતું-કારણ કે પાકિસ્તાનનાં પ્રાઇમ મિનિસ્ટરને એવી ખબર ન્હોતી કે એમની આર્મી શું કરી રહી છે. હુમલો કરનારા લોકો શોધતાં વાર લાગી પણ જેવી ખબર પડી કે આ પાકિસ્તાની આર્મી છે અમે એટેક કર્યો. પાકિસ્તાનીઓ પાછળ બેસીને વાર કરે છે જ્યારે આપણાં જવાનો સામી છાતીએ લડે છે. ’