સિક્કિમની લાચુંગ ખીણમાં ભારે બરફવર્ષાને પગલે ફસાયેલા ૧૫૦ પ્રવાસીઓ માટે લશ્કરના જવાનો દેવદૂત બન્યા હતા. લાચુંગ ખીણ વિસ્તારમાં ભારે બરફવર્ષા થતાં આજુબાજુના તમામ રસ્તાઓ જામ થઈ ગયાં હતા જેને પરિણામે સહેલગાહે આવેલા ૧૫૦ પ્રવાસીઓ અધવચ્ચે ફસાયા હતા. લશ્કરના જવાનોને જાણ થતાં તેઓ જીવની પરવા કર્યા વગર તેમને બચાવવા દોડી ગયા હતા.