-
જમ્મુ-કાશ્મિરના કુલગામ જિલ્લાના કેલ્લામ દેવસર ખાતે આતંકીઓ છુપાયા હોવાની બાતમીના આધારે લશ્કરના જવાનોએ તાબડતોડ ઘેરોબંધી કરીને કાર્યવાહી કરતાં કુલ પાંચ આતંકીઓનો સફાયો કરાયો હતો, એમ પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું. જવાનો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર હજુ ચાલી રહ્યું છે.