Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

  ભારતમાં પ્રાચીનકાળથી આયુર્વેદ પ્રચલિત છે. જેમાં અસાધ્ય બિમારીઓનો પણ ઉપચાર શક્ય છે. સૌરાષ્ટ્ર વિસ્તારના એક દર્દીના લેબોરેટરી ટેસ્ટમાં મોં નું કેન્સર હોવાનું નિદાન થયું હતું. તેમણે ઘણા ડોક્ટરના સંપર્ક કર્યા, કે જેથી મોં ના કેન્સરનું ઓપેરશન ટળી શકે અને વિકલ્પે કોઈ ને કોઈ ઉપાય મળે.
     આ દર્દીને સલાહ મળી કે તમે  કેન્સરના રિપોર્ટ જુનાગઢના તબીબ અને આયુર્વેદિક દવાના સંશોધનમાં જેમનું નામ છે તેવા ડોક્ટર ધવલભાઈ સંઘવીને એકવાર મળી ઉપચાર માટે પ્રયત્ન કરી જુઓ. જેથી આ દર્દીએ તેમના લેબોરેટરી રિપોર્ટ અને સિટીસ્કેનના રિપોર્ટ સાથે આયુર્વેદિક ડોક્ટર ધવલભાઈની મુલાકાત કરી. ડોક્ટરે તેમને સમજાવ્યા કે આયુર્વેદિક દવાથી તમારા મો ના કેન્સરનો ઈલાજ શક્ય છે. 
    આથી જામનગર જિલ્લાના લતીપુર ગામના વલ્લભભાઈ તરપડા જેઓ અગાઉ કેન્સરના નિષ્ણાત ડોક્ટર પાસે  જઈ આવ્યા હતા તેમણે સિટીસ્કેન અને બાયોપ્સી કરાવી હતી. જેમાં રિપોર્ટ આવ્યો હતો કે મોઢામાં જમણી બાજુ ગળાના ભાગ સુધી કેન્સર ફેલાયેલું હતું . જેથી ડોક્ટરે અભિપ્રાય આપ્યો કે ઓપરેશનની જરૂરિયાત છે તેમજ કીમોથેરાપી પણ કરવી પડશે. 
    વલ્લભભાઈને ઓપેરશન કરવાની બહુ ઈચ્છ ન હતી. તેથી ભૂતકાળમાં જેને કેન્સર થયા હોય તેવા દર્દીઓનો સંપર્ક કરી અભિપ્રાય મેળવ્યા. તેમજ સોશિયલ મીડિયામાં ઑનલાઇન મુકાયેલી કેન્સર ઉપરની પોસ્ટ વાંચી અભ્યાસ કર્યો.
  આ દરમિયાન રાજકોટના એક દર્દીને મો નું અને જીભ પર કેન્સર હતું. તેમનો સારવાર અંગેનો વિડિયો જોઈને  સારવાર લીધેલા ડૉક્ટરનો સંપર્ક કર્યો. રાજકોટના દર્દી કમલેશભાઈએ પોતાના મો ના કેન્સરની સારવાર અંગેનું વર્ણન કર્યું. જેમાં તેમણે છેલ્લા ત્રણ મહિનાથી લીધેલી આયુર્વેદિક દવા અને તેનાથી થયેલા ફાયદાની વાત કરી. કમલેશભાઈએ તેમના તાજેતરના રિપોર્ટ મુજબ કેન્સર નાબૂદ થયેલું માલુમ પડ્યું હતું . 
  કમલેશભાઈએ તેમના વિડિયોમાં કીધું હતું કે મેં મારી કેન્સરની કીમોથેરાપીની સારવારની સાથે સાથે ડોક્ટર ધવલભાઈની આયુર્વેદિક દવા ચાલુ કરી દીધી હતી. જે દરમિયાન ત્રણ મહિનામાં રિપોર્ટ મુજબ કેન્સર એકદમ નાબૂદ થયેલું માલુમ પડ્યું હતું. 
     ઉપરોક્ત માહિતીની જાણકારીમાં વિશ્વાસ પાડતા વલ્લભભાઈએ જુનાગઢ સ્થિત વૈદ્ય આયુર્વેદિક ડૉક્ટર ધવલભાઈ સંઘવીને બતાવીને આયુર્વેદિક દવા લેવાનું નક્કી કર્યું. ડોક્ટરે આયુર્વેદિક દવાની સાથે સાથે કેમોથેરાપીની સારવાર ચાલુ રાખવા સલાહ આપી. આ પ્રકારે સારવાર લેતા પ્રથમ મહિને જ થોડી રાહત દેખાઈ ત્યાર બાદ ત્રણ મહિના પછીના રિપોર્ટમાં કેન્સર નાબૂદ થયેલું હોય તેવો રિપોર્ટ આવ્યો. 
  ડોક્ટર ધવલભાઈ સંઘવી જેઓ છેલ્લા દસ કરતા વધુ વર્ષથી ડીએનએ પર રિસર્ચ કરી કેન્સરના જટિલ દર્દીઓની સારવાર કરી રહ્યા છે. જેના બહુજ સારા પરિણામો જોવા મળી રહ્યા છે. વલ્લભભાઈએ જણાવ્યું કે હું કેન્સર એટલે કેન્સલ એવું સમજતો હતો તેવા સમયે ડોકટર ધવલભાઈએ સારવાર કરી મને એકદમ સમાન્ય માણસની જેમ જીવતો કરી દીધો છે. 
     આ અંગે ડૉક્ટર ધવલભાઈને પૂછતા જણાવ્યું હતું કે હું છેલ્લા પંદર વર્ષથી આયુર્વેદિક ડોક્ટર તરીકે પ્રેક્ટિસની સાથે સાથે રિસર્ચમાં પણ સારો એવો સમય આપું છું. તેઓ તેમની પોતાની વિનસ ફાર્મસીમાં જુદા જુદા રોગ મુજબ અને દર્દીની તાસીર સમજી દવાના કન્ટેન્ટ તૈયાર કરી પછી ગોળી ઉકાળા કે સિરપ સ્વરૂપમાં દર્દીને આપે છે. એમ અસાધ્ય કહી શકાય તેવા કેન્સર, સોરાયસિસ, ઓટો ઇમ્યૂન બીમારી, વ, સાયટિકા પથરી મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, મગજના કોષ સુકાવા અને બાળકોની માનસિક વિકલાંગતા અંગેની સારવારમાં બહુજ સારા પરિણામો મળ્યા હોવાનું ડૉક્ટર ધવલભાઈ એ જણાવ્યું હતું.
(M) 9328554343

ઇમેઇલ: drdhavalsanghavi@gmail.com

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ