-
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી વખતે આચાર સંહિતાના ભંગ બદલ ભોપાલમાં થયેલા એક કેસમાં હાજર નહીં રહેતા ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાની સામે કોર્ટ દ્વારા જામીનલાયક વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યો છે. એમપીનગર પોલીસ સ્ટેશનમાં પાત્રા અને ભાજપના અન્ય નેતા એસ.એસ. ઉપ્પલની સામે આઇપીસીની કલમો 188 હેઠળ ગુનો નોંધાયો હતો. કોર્ટમાં ઉપ્પલ હાજર રહ્યો પરંતુ પાત્રા ગેરહાજર રહેતાં તેમની સામે વોરંટ જાહેર કરાયો છે.