રેટિંગ એજન્સી આઇ.સી.આર.એ.ના જણાવ્યા મુજબ માર્ચ ૨૦૨૧ સુધીમાં બેન્ક્સની ગ્રોસ એનપીએ (નોન પરફોર્મિંગ એસેટ) અને નેટ એનપીએમાં અનુક્રમે ૧૦.૧ થી ૧૦.૬ ટકા તેમજ ૩.૧ થી ૩.૨ ટકાનો વધારો થઇ શકે છે. એજન્સીએ એવી ધારણા પણ વ્યક્ત કરી છે કે વર્ષ ૨૦૨૨ સુધીમાં નેટ એનપીએમાં ૨.૪ થી ૨.૬ ટકા ઘટાડો પણ થઇ શકે છે.