પશ્ચિમ બંગાળમાં બીએસએફ જવાનોએ 100 મીટર લાંબી સુરંગ શોધી કાઢી છે. આ સુરંગ દિનાઝપુર જિલ્લાના ફતેહપુરમાં ભારત-બાંગ્લાદેશની સરહદ પર મળી છે. જણાવવામાં આવી રહ્યુ છે કે આ સુરંગ એક ચાના બગીચાની નીચેથી ખોદવામાં આવી રહી હતી. બીએસએફના અધિકારીઓએ જણાવ્યુ કે આ સુરંગ બાંગ્લાદેશ તરફથી બનાવવામાં આવી છે. બીએસએફના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે અધિકારીઓને શંકા છે કે આ સુરંગ પશુઓની તસ્કરી માટે બનાવવામાં આવી રહી હતી.