Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભાજપે ભાવનગર બેઠક પરથી લોકસભાની ટીકીટ ડૉ ભારતીબેન શિયાળાને  આપી છે. તેઓની રાજકિય કારકિર્દી તરફ  નજર કરીએ તેઓ ભાવનગર જીલ્લા પંચાયતના બે વખત પ્રમુખ રહ્યા છે અને ૨૦૧૨માં ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય પદ પર પણ ચુંટાઈ આવેલ છે.

ભાવનગર લોકસભા બેઠક પર ઉમેદવાર ભારતીબેન શિયાળા વિવિધ સમિતિના સભ્ય પદે પણ રહી ચૂકયા છે જેમાં ૧ સપ્ટે ૨૦૧૪ પછી માહિતી અને ટેકનોલોજી પર સ્થાયી સમિતિના સભ્ય, સલાહકાર સમિતિના કોલસા મંત્રાલયમાં સભ્ય બન્યા હતા અને ૨૯ ડિસે ૨૦૧૭થી સેન્ટ્રલ સુપરવાઈઝર બોર્ડમાં સભ્ય પણ રહ્યા હતા.

ડૉ.ભારતીબેન શિયાળએ ભાજપમાંથી પોતાની ઉમેદવારીનું ફોર્મ ભરતી વખતે ૪૧.૭૫ લાખ મિલકત જાહેર કરી છે અને તેઓના પર કોઈ પણ પ્રકારનો કેસ થયેલ નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ