આમ આદમી પાર્ટીએ ટ્વીટ કરીને દાવો કર્યો છે કે દિલ્હી પોલીસે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઘરમાં જ નજરકેદ કરી દીધા છે. પાર્ટીનો દાવો છે કે સિંધુ સરહદ પર ગયા બાદથી જ તેઓ હાઉસ અરેસ્ટ છે.