ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ટૂંક સમયમાં ચૂંટણી સમિતિની રચના કરવાની રાજકોટમાં વાત કરી હતી. તેમણે જૂન મહિનાના અંત સુધીમાં પાર્ટીના વિધાનસભાના 40થી 50 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરવાની જાહેરાત કરી હતી.

Copyright © 2023 News Views