Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નર્મદા નદીના કિનાર આવેલ ભરૂચ ગુજરાત માટે નહીં પણ એક સમયે દેશનાં રાજકારણ માટે મહત્વની બેઠક ગણવામાં આવતી હતી. ભરૂચમાં ઉદ્યોગોનો સારો એવો વિકાસ થયો છે. અહિયાં ડેરી, કેમિકલ પ્લાન્ટની ભરમાર છે. આ સિવાય ગુણવતાયુક્ત કપાસની પણ સારી એવી ઉપજ થાય છે અને પ્રવાસનની દ્રષ્ટિએ પણ ભરૂચ મોખરાનું સ્થાન છે. ભરૂચ લોકસભા બેઠક પર એક સમયે કોંગ્રેસનો દબદબો હતો. અહેમદ પટેલના નામે આ બેઠક ઓળખાતી હતી.

આ બેઠક પર ૧૯૮૯માં પહેલી વખત ભાજપે જીતી હતી પછી તો આજ સુધી એટલે કે ૨૦૧૪ની સુધી ભાજપનો દબદબો રહ્યો છે. કોંગ્રેસે ભરૂચ બેઠક છેલ્લા ૩૦ વર્ષથી જીતી નથી. ભાજપે અભેદ કિલ્લાની જેમ ભરૂચ બેઠકને સુરક્ષિત રાખી છે.

આ બેઠક પર કુલ ૧૭ વખત ચુંટણી થઇ છે જેમાં 9 વખત ભાજપે બાજી જીતી છે. આ સીટ પર ૧૯૫૧માં પહેલી વખત ચુંટણી યોજાઈ હતી જેમાં કોંગ્રેસે જીત હાંસલ કરી હતી. દેશની રાજનીતિમાં સૌથી મોટા અજ્ઞાત યોદ્ધા કહી શકાય એવા નેતા અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીના રાજકિય સલાહકાર રહી ચૂકેલ અહેમદ પટેલ ૧૯૭૭માં પહેલી વખત ચુંટણી લડી હતી અને સાસંદ બન્યા હતા અને ત્યાર બાદ ૧૯૮૪ની લોકસભા ચુંટણીમાં તેઓ જીત્યા હતા પરંતુ ૧૯૮૯ અને ૧૯૯૧ની લોકસભા ચુંટણીમાં તેઓ હાર્યા હતા ત્યાર બાદ અહેમદ પટેલ ચુંટણી લડ્યા ન હતા. અહેમદ પટેલ હાલ રાજ્ય સભાનાં સાંસદ છે. ભરૂચ લોકસભા બેઠક પર મનસુખ વસાવા સૌથી વધુ પાંચ વખત ચુંટણી જીતવાનો રેકોર્ડ છે.

જ્ઞાતિ સમીકરણ

૨૦૧૧ની વસ્તીકરણ  પ્રમાણે ૧૫૫૧૦૧૯ વસ્તી છે અને જેમાં ૪૮૮૧૯૪ અનુસુચિત જનજાતિ છે અને ભરૂચ તાલુકાની વાત કરીએ ૧૮ ટકા એસ.ટી વસ્તી છે અને ૫ ટકા વસ્તી એસ.સી વસ્તી છે અને ૬૬ ટકા વસ્તી હિંદુ વસ્તી છે અને મુસલમાન ૩૨ ટકા વસ્તી છે.

૨૦૧૭ વિધાનસભા ચુંટણી

૨૦૧૭ની લોકસભા ચુંટણીમાં જંબુસરથી કોંગ્રેસ, વાગરાથી ભાજપ, ઝગડિયાથી ભારતીય ટ્રાયબલ પાર્ટી, ભરૂચથી ભાજપ, અંકલેશ્વરથી ભાજપ, ડેડીયાપાડાથી ભારતીય ટ્રાયબલ પાર્ટી અને કરજણથી કોંગ્રેસેનો વિજય પ્રાપ્ત થયો હતો.

૨૦૧૪ની લોકસભા ચુંટણી

ભરૂચ લોકસભા બેઠક છેલ્લા ૩૦ વર્ષથી ભાજપ જીતી રહ્યું છે. ૨૦૧૪ની લોકસભા ચુંટણીમાં ભરૂચ લોકસભા બેઠક કુલ મતદાતા ૧૪,૧૭૫૪૮ હતા અને પુરુષ મતદાતા ૭,૩૪,૮૬૧ મતદાન કર્યું હતું અને મહિલા મતદાતા ૬,૮૨, ૬૮૭ મતદાન કર્યું હતું. જેમાં મનસુખ વસાવાને ૫૪૮૯૦૨ હતા અને જયેશભાઈ પટેલને ૩૯૫૬૨૯ મતો મળ્યા હતા. ભાજપના ઉમેદવારની ૩૯૫૬૨૯ મતોથી જીત મેળવી હતી.

ભરૂચ લોકસભા બેઠક પરથી સાંસદ બનેલા મનસુખ વસાવાએ લોકસભામાં ૮૮ ટકા હાજરીઆપી છે અને ૩૦ વખત ચર્ચામાં ભાગ લીધેલ છે અને ૨૮૩  પ્રશ્નોતરી કરેલ છે.

૨૦૧૯ની લોકસભા ચુંટણી ભાજપે એકવાર ફરીથી વર્તમાન સાંસદ મનસુખ વસાવાને ટીકીટ ઉમેદવાર કેટલું ભાજપને હંફાવી શકે છે તે તો આવનારા સમયમાં આપી છે અને કોંગ્રેસે યુવા ચહેરા તરીકે શેરખાન પઠાણને ટીકીટ આપી છે. જોવાનું રહ્યું કે કોંગ્રેસના જ ખબર પડશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ