ફી નિયમનને લઈને એપ્રિલ અંત સુધીમાં નિયમો જાહેર કરવાની અને કમિટીની રચનાની કાર્યવાહી પૂર્ણ કરવાની સ્તાવાર જાહેરાત શુક્રવારે કરી હતી. સરકાર દ્રારા ફી નિયમન વિધેયક પસાર કર્યા બાદ તેના નિયમો અને કમિટીની રચનાના લઈને વાલીઓમાં અનેક પ્રશ્નો ઊભા થયા હતા. જોકે, શિક્ષણમંત્રીએ એક સપ્તાહમાં ફી નિર્ધારણ અંગેના નિયમો અને એપ્રિલ અંત પહેલા ઝોનલ કમિટીઓની રચનાની કામગીરી પૂર્ણ કરવાની ખાતરી આપી હતી.