Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકાની એક ફેડરલ અપીલ કોર્ટે ગુરૂવારે ડોનાલ્ડ ટ્રમ્પના મોટાભાગના ટેરિફને અસ્થાયી રૂપે પુનઃસ્થાપિત કર્યો છે. એક દિવસ પહેલા જ યુએસ ઈન્ટરનેશનલ ટ્રેડ કોર્ટે ટેરિફ પર રોક લગાવતા કહ્યું કે, પ્રમુખે પોતાની સત્તાધિકારથી ઉપરવટ જઈને આ નિર્ણયો લીધા છે. જોકે, બાદમાં ફેડરલ કોર્ટે ટ્રમ્પ પ્રશાસન દ્વારા દાખલ કરવામાં આવેલા ઈમરજન્સી પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે, જેમાં તર્ક આપવામાં આવ્યો હતો કે, ટેરિફ હટાવવાથી દેશની રાષ્ટ્રીય સુરક્ષાને નુકસાન થશે.  

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ