Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • બિહારના મુજ્જફરપુરની એક સ્થાનિક કોર્ટે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના જીવન પર લખાયેલ પુસ્તક પર બનેલી ફિલ્મ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરના મુખ્ય કલાકાર અનુપમ ખેર સહિત 13 જણાંની સામે એફઆઇઆર નોંધવાનો આદેશ આપ્યો છે. તેના પગલે હવે આ ફિલ્મ અને કલાકારો કાયદાકીય આંટીઘૂંટીમાં ફસાતા નજરે પડે તેમ છે. સુધીર ઓઝા નામના એક સ્થાનિક વકીલની ફરિયાદના આધારે કોર્ટે આ કાર્યવાહી હાથ ધરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ