-
રાજકારણમાં ક્યારેક ક્યારેક આરોપો એવા બની જાય છે કે કોઇને એમ લાગે કે આ આરોપ છે કે કંઇક માહિતી માંગી છે..?! જેમ કે ગાંધી પરિવારના જમાઇ રોબર્ટ વાડ્રા એક કેસમાં આજે સરકારી તપાસ એજન્સી સમક્ષ હાજર થાય તે પહેલા ભાજપના બહુબોલકા અને ટીવી ડિબેટમાં મુદ્દે સે ભટક રહે હૈ..ના તકિયાકલામ વાળા સંબિત પાત્રાએ એવા સવાલો કર્યા કે વાડ્રાએ કંપની ખોલી ત્યારે તેની પાસે માત્ર 1 લાખ રૂપિયા પણ નહોતા અને હવે તેઓ કરોડોનાની સંપત્તિના માલિક છે તે વાડ્રા રોડપતિમાંથી કરોડપતિ કઇ રીતે બન્યા તે જાહેર કરે...એક રોડપતિ અચાનક કરોડપતિ કઇ રીતે બની ગયો...એ તેમણે જાણવા માંગ્યું હતું. સૂત્રોએ કહ્યું કે પાત્રાએ આક્ષેપ કર્યો છે કે પછી વાડ્રા પાસેથી રોડપતિમાંથી કરોડપતિ બનવાનો નુસ્ખો જાણવાનો પ્રયાસ કર્યો છે...?