Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

છોટા ઉદેપુરથી ભાજપે મહિલા ઉમેદવારને ટીકીટ આપી છે તેઓ પાંચ વખત જિલ્લા પંચાયતના સભ્ય રહ્યા છે. ભાજપના મોવડી મંડળે વર્તમાન સાંસદ રામસિંહ રાઠવાને ટીકીટ કાપીને ગીતાબેન રાઠવાને ટીકીટ આપી છે.

ગીતાબેન રાઠવા છેલ્લા ત્રણ દાયકાથી છોટા ઉદેપુરના રાજકારણમાં સક્રિય છે અને જીલ્લા પંચાયતના સભ્ય તરીકે સારી કામગીરી કરી હોવાથી તેઓની પસંદગી થઇ છે.

ગીતાબેન રાઠવાએ પોતાની ઉમેદવાર તરીકેનું ફોર્મ ભરતી વખતે ૬ લાખની સંપતિ જાહેર કરેલ છે અને  ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ કરેલ છે. આદિવાસી રાઠવા પરિવારમાંથી આવે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ