Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પુનમ માડમએ ભાજપ પક્ષમાંથી પોતાની ઉમેદવારીનું ફોર્મ ભરતી વખતે 39.29 કરોડની સંપતિ  જાહેર કરી છે. ભાજપના આ ઉમેદવારે બી. કોમ સુધી અભ્યાસ કરેલ છે અને કોઈ પ્રકારનો કેસ થયેલ નથી થતા આહીર સમાજમાંથી આવે છે.

પુનમ માડમની રાજકિય કારકિર્દી તરફ નજર કરીએ તો તેઓ 2012–2014 સુધી ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ચુંટાઈ આવ્યા હતા. પુનમ માડમને ૨૦૧૪ની લોકસભાની ચુંટણીમાં તેઓને જામનગર લોકસભા બેઠક પરથી ટીકેટ આપી હતી. તેઓ ૨૦૧૪ની લોકસભાની ચુંટણી જીતીને લોકસભાના સભ્ય બન્યા હતા ત્યાર બાદ 1 સપ્ટે 2014 પછી મહિલા, સશક્તિકરણ અંગેની સમિતિ ઉદ્યોગના સ્થાયી સમિતિના સભ્ય સભ્ય, સલાહકાર સમિતિ, નાગરિક ઉડ્ડયન મંત્રાલય પણ સભ્ય રહ્યા હતા. જો પુનમ માડમ આ વખતે ચુંટણી જીતવામાં સફળ થાય તો બીજી વખતે સાંસદ  બનવાની તક છે

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ