Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

૨૦૧૪ની ચુંટણીમાં વડોદરા લોકસભા બેઠક પરથી નરેન્દ્ર મોદી ચુંટણી લડ્યા હતા અને તેઓ જંગી મતોથી ચુંટાઈ આવ્યા હતા. ૨૦૧૪ની લોકસભાની ચુંટણીમાં આખા દેશમાં મોદી લહેર હતી. નરેન્દ્ર મોદીએ બે બેઠક પર ચુંટણી લડ્યા હતા અને બન્ને બેઠક પરથી ચુંટાઈ આવ્યા હતા. થોડા સમય બાદ નરેન્દ્ર મોદીએ વડોદરા લોકસભા બેઠક ખાલી કરી હતી અને તેની જગ્યા એ રંજનબેન ભટ્ટને ટીકીટ આપવમાં આવી હતી જેમાં પેટા ચુંટણીમાં ૩,૨૮,૭૪૪ મતોની જંગી બહુમતીથી જીત મેળવી હતી.

૧૦ ઓગસ્ટ ૧૯૬૨માં જન્મેલ રંજનબેન ભટ્ટની રાજકિય કારકિર્દી તરફ નજર કરીએ તો ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૪ પેટા-ચૂંટણીમાં ૧૬મી લોકસભામાં ચૂંટાઈ આવ્યા હતા. તેઓ વિવિધ સમિતિના સભ્ય પદે રહ્યા છે જેમાં સલાહકાર સમિતિ,  જળ સંપત્તિ મંત્રાલય, નદી વિકાસ અને ગંગા કાયાકલ્પ ૨૨  ડિસે ૨૦૧૪ – ૧૮ ઑક્ટો ૨૦૧૬, સભ્ય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ પર સ્થાયી સમિતિના સભ્ય રહ્યા છે

૯ ઑક્ટો ૨૦૧૬ પછી,  ઉદ્યોગના સ્થાયી સમિતિના સભ્ય બન્યા હતા. રંજનબેન ભટ્ટને ફરીથી ટીકીટ આપવામાં આવેલ છે. વડોદરા બેઠક ઈતિહાસ છેલ્લા કેટલાક સમયથી ભાજપ તરફી રહ્યો છે. વડોદરા બેઠક પર ભાજપને કેટલી સરસાઈ મેળશે તેની ચિંતા હોય છે. ભાજપના ઉમેદવાર તરીકે  રંજનબેન ભટ્ટે પોતાની ઉમેદવારની ફોર્મ ભરતી વખતે ૩.૦૭ કરોડની  સંપતિ જાહેર કરી છે અને તેઓ ધોરણ ૧૨ સુધી અભ્યાસ કરેલ છે તથા કોઈ પણ પ્રકારનો કેસ થયેલ નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ