Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બારડોલી બેઠક પર ભાજપે ૨૦૧૪ લોકસભામાં ચૂંટાયેલા સાંસદ પ્રભુ વસાવાને ટીકીટ આપવામાં આવેલી છે. પ્રભુ વસાવાની રાજકીય કારકિર્દી તરફ નજર કરીએ તો તેઓ ૨૦૦૭-૨૦૧૪ સુધી ગુજરાત વિધાનસભાના સભ્ય પદે રહ્યા છે. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં લોકસભામાં ચુંટાઈને ગયા હતા.  ત્યાર બાદ તેઓ વિવિધ સમિતિના સભ્ય પદે રહ્યા છે જેમાં સલાહકાર સમિતિના સભ્ય પદે, ગ્રામીણ વિકાસ મંત્રાલય, પંચાયતી રાજ અને પીવાના પાણી અને સ્વચ્છતાના ૧ સપ્ટેમ્બર-૨૦૧૪થી ૨૦૧૬ સુધીના સભ્ય, ખાદ્ય, ગ્રાહક બાબતો અને જાહેર વિતરણ પર સ્થાયી સમિતિ ૧૯ ઓક્ટોમ્બર ૨૦૧૬ પછી સભ્ય, વિજ્ઞાન અને તકનીકી અને પર્યાવરણ અને વનને સ્થાયી સમિતિના સભ્ય રહ્યા છે.

પ્રભુ વસાવાએ પોતાની ઉમેદવારીનું ફોર્મ ભરતી વખતે ૨.૬૩ કરોડની સંપત્તિ જાહેર કરી છે અને તેઓએ ઈજનેર સુધીનો અભ્યાસ કરેલ છે.  
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ