Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

૨૦૧૪ની લોકસભાની ચુંટણીમાં દાહોદ બેઠક પર ૨ લાખ ૩૦ હજાર કરતા વધુ મતોથી જીતનાર જસવંતસિંહ ભાભોરને ટીકીટ આપવામાં આવી છે. તેઓની સામે એક સમયે ભાજપમાંથી સાંસદ રહી ચૂકેલ બાબુ કટારને ટીકીટ આપી છે. જસવંતસિંહ ભાભોરની રાજકિય કારકિર્દી તરફ નજર કરીએ તેઓ કલ્યાણ સમિતિના સભ્યના તરીકે-૧૯૯૯, પ્રદેશના મહાસચિવ આદિજાતિ મોરચા અને પ્રદેશ કાર્યકારી સમિતિના સભ્ય, ૨૯ જૂન ૧૯૯૮ - ૨૩ મે ૧૯૯૯,  ગુજરાત રાજ્ય આદિજાતિ વિકાસ નિગમના અધ્યક્ષ, ૧૬ મે ૧૯૯૯ – ૭ ઑક્ટો ૨૦૦૧,  સરકારના ફૂડ એન્ડ સિવિલ સપ્લાયના ઉપપ્રમુખ, ગુજરાત, ૮ ઑક્ટો ૨૦૦૧  - ૨૨ ડિસે ૨૦૦૨, રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન, ગુજરાત,૨૦૦૩-૨૦૦૪ અને ૨૦૦૫ના અધ્યક્ષ, અનુસૂચિત જનજાતિ માટે કલ્યાણ સમિતિ, ૧ઑગસ્ટ  ૨૦૦૫- ૨૫ ડિસે ૨૦૦૭, રાજ્ય સરકારના વન અને પર્યાવરણ મંત્રીશ્રી. ગુજરાત, ૪ જાન્યુ ૨૦૦૮ – ૨ ફેબ્રુ.  ૨૦૧૧ આદિજાતિ વિકાસ રાજ્ય, ગ્રામીણ વિકાસ, શ્રમ અને રોજગાર, રાજ્ય સરકાર,ગુજરાત, ૨  ફેબ્રુઆરી ૨૦૧૧ - ૨૬ ડિસે  ૨૦૧૬, રાજ્યના આદિજાતિ વિકાસ, પંચાયત અને ગ્રામીણ આવાસ, રાજ્ય સરકાર. ગુજરાત, સભ્ય, પંચાયત રાજ સમિતિ, ગુજરાત વિધાનસભા સભ્ય, અનુસૂચિત જનજાતિ સમિતિ, ગુજરાત વિધાનસભા ૧નવેમ્બર, ૨૦૧૩ - ૨૧ મે ૨૦૧૪, રાજ્યના વન અને પર્યાવરણ પ્રધાન, આદિજાતિ વિકાસ, સરકાર. ગુજરાત મે ૨૦૧૪, ૧૬ મી લોકસભામાં ચૂંટાઈ આવ્યા હતા,

૧ સપ્ટે. ૨૦૧૪  - 5 જુલાઈ 2016 સભ્ય, સામાજિક ન્યાય અને સશક્તિકરણ અંગેની સ્થાયી સમિતિ સભ્ય, સલાહકાર સમિતિ, સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય, ૫ ફેબ્રુઆરી ૨૦૧૫  - ૧૫  સપ્ટે. ૨૦૧૬ સભ્ય, નિયમો સમિતિ, ૫ જુલાઇ ૨૦૧૬  પછી કેન્દ્રના રાજ્ય પ્રધાન, આદિજાતિ બાબતોના મંત્રાલય આમ જસવંતસિંહ ભાભોરની રાજકિય કારકિર્દી ખૂબ લાંબી છે અને ભાજપના પીઠ આગેવાન છે અને એક વાર ફરીથી તેઓની સાંસદની ટીકીટ આપી છે.

ભાજપના ઉમેદવાર તરીકે  જસવંતસિંહ ભાભોરે પોતાની ઉમેદવાર તરીકેનું ફોર્મ ભરતી વખતે  ૧.૨૩ કરોડની મિલકત જાહેર કરી છે અને બી.એ  બી.એડ સુધી અભ્યાસ કરેલ છે. એક પણ કેસ થયેલો નથી અને એક પ્રકારે તેઓની સ્વચ્છ પ્રતિભાવ ધરાવે છે

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ