Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લોકસભાની વલસાડ બેઠક પરથી ભાજપના ઉમેદવાર કે.સી.પટેલે ફોર્મ ભર્યુ હતુ. જ્યાં મંત્રી રમણ પાટકર સહિત કાર્યકર્તાઓની હાજરીમાં ફોર્મ ભર્યું હતુ. આ બેઠક પરથી કોંગ્રેસના કિશન પટેલ 2004 અને 2009માં જીત્યા હત.

ભાજપના ઉમેદવાર ડૉ. કે. સી પટેલે પોતાનીઉમેદવાર તરીકેનું ફોર્મ ભરતી વખતે  તેઓએ 6.82 કરોડની મિલકત જાહેર કરી છે અને ધોરણ 9 સુધીનો અભ્યાસ કરેલ છે. તેઓ આદિવાસી સમાજમાંથી આવે છે. 

ભાજપના ઉમેદવારની રાજકીય કારકિર્દી તરફ નજર કરીએ તો તેઓ 1995– 1998 ગુજરાત વિધાનસભાના  સભ્ય રહ્યા હતા . તેઓ ગુજરાત સરકારના 1996 – 1998માં રાજ્ય પ્રધાન, આરોગ્ય, કુટુંબ કલ્યાણ અને આદિજાતિ વિકાસ મંત્રી રહ્યા હતા. તેઓને 2014ની લોકસભાની ચુંટણીની ટીકીટ આપવામાં આવી હતી અને તેઓ ચુંટાઈને લોકસભાના સભ્ય બન્યા હતા. ભારત સરકારના તેઓ વિવિધ સમિતિના સભ્ય રહ્યા છે જેમાં વિદેશ બાબતોની સ્થાયી સમિતિના સભ્ય બન્યા હતા. 2014 પછી માહિતી ટેકનોલોજી પર સ્થાયી સમિતિ 15 સપ્ટે બન્યા હતા ત્યાર બાદ 2014 પછી સભ્ય, લોકસભાના સભ્યોને કમ્પ્યુટર્સની જોગવાઇ અંગેની સમિતિ સભ્ય, સલાહકાર સમિતિ, કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર મંત્રાલયના પણ સભ્ય પદે રહ્યા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ