Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેપીટીની જેટી નં-૧૩ અને ૧૫ના મુદે શુક્રવારે મળેલી બોર્ડ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. ભુજના ધારાસભ્ય નિમા આચાર્યની પુત્રની રાસ ઈન્ફ્રા સંચાલીત જેટી નં. ૧૩ અને અન્ય કંપનીની જેટી નં. ૧૫ની કંપનીઓને ટર્મિનેટ કરવાનો બોર્ડ દ્વારા નિર્મય લેવાયો હતો. આ બન્ને કંપનીઓ લાયસન્સ ફી તથા રેવન્યુ શેર પેટે અંદાજે રૃા ૧૫૦ કરોડ કેપીટીને ન આપતા અને શીપીંગ મંત્રાલયના આદેશના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ