Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભાજપાના પશ્ચિમ બંગાળમાં ભાજપા અને ટીએમસી વચ્ચે જંગ જામ્યો છે. બંને પાર્ટીના નેતા એક બીજા ઉપર અશ્લીલ ટીપ્પણીઓ કરતા પણ ખચકાતા નથી.
ભાજપા નેતા શ્યામપદ મોંડલેએ મુખ્યપ્રધાન મમતા બેનર્જી પર તુષ્ટીકરણની રાજનીતિ કરવાનો આરોપ લગાવીને તેમને ‘કિન્નર’ કહ્યા છે. વેસ્ટ મિદનાપુર જિલ્લાના ચંદ્રકોનામાં પાર્ટીની એક બેઠકને સંબોધિત કરી રહેલા પાર્ટીની રાજ્ય સમિતિના સભ્ય શ્યામપદ મોંડલે આરોપ લગાવ્યો હતો કે મમતા બેનર્જી તે કરી રહ્યા છે જે મુસ્લિમ પોતાના મજહબના નામે કરે છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ