ટીવી ચેનલો પર જાહેરખબર દેખાડવામાં ભાજપ પહેલા નંબરનો પક્ષ બન્યો છે. અત્યાર સુધી ટીવી ચેનલો પર નેટફ્લિક્સ અને ટ્રિવાગો જેવી કંપનીઓની એડ છવાયેલી રહેતી હતી પરંતુ પાંચ રાજ્યોમાં ચાલી રહેલી વિધાનસભાની ચૂંટણી તથા ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે ટીવી ચેનલો પર સૌથી વધારે વાર જાહેરખબર આપીને ઝંઝાવતી પ્રચાર શરૂ કરી દીધો છે.