Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશભરમાં પોતાનો પરચમન લહેરાવવાના ઉદ્દેશ્ય સાથે આરએસએસ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બળ પર ભારતીય જનતા પાર્ટીએ દક્ષિણ ભારતમાં પણ પોતાનો વ્યાપ વધારવાની શરૂઆત કરી હતી હતી. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે, ભાજપા અધ્યક્ષ અમિત શાહે મિશન સાઉથનું બ્લ્યૂ પ્રિન્ટ પાર્ટી નેતાઓને સોંપ્યું છે. જેના માધ્યમથી ભાજપની નજર દક્ષિણના પાંચ રાજ્યો આંધ્રપ્રદેશ, તેલંગના, તમિલનાડુ, કેરળ અને કર્ણાટકની રાજનીતિમાં પોતાની પકડ મજબૂત કરવા માગે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ