ગુજરાતના વલસાડ-ડાંગના ભાજપના સાંસદ કે. સી. પટેલે તેમને હનીટ્રેપમાં ફસાવાયા હોવાની દિલ્હી પોલીસને ફરિયાદ કરી છે. મહિલા દ્વારા ચલાવાતી એક ગેંગે તેમને હનીટ્રેપમાં ફસાવ્યા હોવાનો દાવો કરાયો છે. સાંસદના કહેવા મુજબ તેમને ગાઝિયાબાદમાં લઈ જઈને તેમની અશ્લીલ સીડી બનાવાયા પછી તેમને બ્લેકમેલ કરાઈ રહ્યા છે. સાંસદે જણાવ્યા અનુસાર ગેંગની સંચાલક મહિલા તેમની પાસે પાંચ કરોડ રૂપિયા માગી રહી છે. મહિલાએ સાંસદને બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી છે.