-
ભારતમાં ભારે ચિંતા જગાવનાર રશિયાની બાળકો માટેની ખતરનાક ગેમ બ્લ્યુ વ્હેલ અંગે હવે સુપ્રિમ કોર્ટ પણ ચિંતિત બની છે અને ઇન્ટરનેટ આધારિત આ ગેમ એક રાષ્ટ્રીય સમસ્યા બની ગઇ હોવાથી તેની સામે બાળકો અને વાલીઓમાં જાગરૂકતા ફેલાવવા સરકારી અને ખાનગી ટીવી ચેનલો અને અન્ય તમામ માધ્યમોને જણાવ્યું હતું, જેથી નિર્દોષ બાળકો તેમાંથી બચી શકે. કેન્દ્ર સરકાર દ્વારા કોર્ટને જણાવાયું હતું કે આ ગે નિષ્ણાતોની એક સમિતિ બનાવવામાં આવી છે જે સરકારને ટૂંક સમયમાં જ અહેવાલ આપશે કે તરત જ કોર્ટમાં રજૂ કરાશે. નોંધનીય છે કે આ ખતરનાક રમત રમતાં 100 કરતાં વધારે બાળકોએ આત્મહત્યા કરી હોવાનું મનાય છે.