બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જૉનસન કોરોના વાઈરસનો ભોગ બન્યા છે. ગત સપ્તાહે તેમણે ખુદ તેની જાણકારી આપી હતી. યુકે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, બોરિસ જૉનસનની તબિયત લથડ્યા બાદ સોમવારે મોડી રાત્રે તેમને હોસ્પિટલમાં ICU વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. PM મોદીએ સોમવારે રાત્રે તેમના માટે એક ટ્વીટ પણ કર્યું. જેમાં વડાપ્રધાન મોદીએ તેમને ઉદ્દેશીને લખ્યું છે કે, “પ્રધાનમંત્રી બોરિસ જોનસન. હોસ્પિટલમાંથી તમારા જલ્દી બહાર આવવા અને સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરૂં છું”