પતિયાલાની શાકમાર્કેટ નજીક રવિવારે સવારે નિહંગ શીખો દ્વારા પોલીસો પર તલવારો અને અન્ય હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં એક ASI હરજિતસિંહને તલવારના ઘા મારવામાં આવતા તેમના હાથનું કાંડું કપાઈ ગયું હતું. આ હુમલામાં ૪ પોલીસોને ઈજા થઈ હતી જેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. પોલીસે કમાન્ડો ઓપરેશન કરીને ઘટનામાં સામેલ એક મહિલા સહિત ૧૧ આરોપીઓની ધરપકડ કરી છે.