કિંગ્સ ઇલેવન પંજાબ (Kings XI Punjab)ની વિરુદ્ધ કારમી હાર બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Banglore)ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)ની મુશ્કેલી ખતમ થવાનું નામ નથી લઈ રહી. વિરાટ કોહલી પર સ્લો-ઓવર રેટ (Slow Over Rate) માટે 12 લાખ રૂપિયાનો ભારે ભરખમ દંડ ફટકારવામાં આવ્યો છે. વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB) નિર્ધારિત સમયમાં 20 ઓવર પૂરી નહોતી કરી. તેને કારણે કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP)ની ઇનિંગ ઘણી મોડી પૂરી થઈ હતી. IPLના નિયમો મુજબ સમયસર ઓવરો પૂરી ન કરવાના કારણે કેપ્ટન પર દંડ ફટકારવામાં આવે છે. IPLની હાલની સીઝનમાં પહેલીવાર કોઈ કેપ્ટન પર સ્લો ઓવર રેટ માટે સજા કરવામાં આવી છે. નોંધનીય છે કે, ભૂલનું પુનરાવર્તન થતાં કેપ્ટનને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવે છે.