Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજ્યના લાખો યુવાનો, વિદ્યાર્થીઓ, બાળકો અને વાલીઓ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. SEBC-OBC વર્ગો માટેના જાતિના પ્રમાણપત્ર-દાખલાની મુદ્દત 1 વર્ષ સુધી વધારી આપવામાં આવી છે. જે યુવાઓના આવા દાખલા-પ્રમાણપત્રની મુદત 31 માર્ચ-2020ના રોજ પૂરી થાય છે તે દાખલાઓ હવે 31 માર્ચ 2021 સુધી માન્ય રાખવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા આવકના દાખલાઓ-પ્રમાણપત્ર જેની મુદત 31 માર્ચ 2020ના રોજ પૂરી થતી હોય તે પણ એક વર્ષ એટલે કે 31 માર્ચ 2021 સુધી વધારી આપવામાં આવી છે 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ