Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરની લોકેશન મળી ચૂકી છે. પણ તેનો સંપર્ક નથી મળી રહ્યો. તેની વચ્ચે ISRO નું ઓર્બિટર તેનું કામ ખૂબ જ સરસ રીતે કરી રહ્યું છે. ઓર્બિટર ચંદ્રનાએ ભાગના હાઈ રેઝોલ્યુશન ફોટા મોકલશે, જે હંમેશામાં અંધારામાં જ રહે છે.

ચંદ્રના આ વિસ્તારમાં સૂર્યના કિરણો પહોંચતા જ નથી. હજુ સુધી કોઈપણ ચંદ્રના આ ભાગના ફોટા લાવી શક્યુ નથી. આ ફોટા આખી દુનિયા માટે નવા રહેશે. આ ચંદ્રયાન 2 માટે મોટી સફળતા છે. ઓર્બિટર હાલમાં ચંદ્રની સપાટીથી 100 કિમી ઉપર ચક્કર લગાવી રહ્યું છે.

ISRO ના એક અધિકારીનું કહેવું છે કે, ઓર્બિટરમાં માઈક્રોવેવ ડ્યુઅલ ફ્રિકવન્સી સેંસર્સ લાગેલા છે. જેનાથી અમે ચંદ્રના હંમેશા અંધારામાં રહેલા ક્ષેત્રોનું મેપિંગ કરી શકીશું. ચંદ્રયાન 2ના ઓર્બિટરમાં હાઈ રેઝોલ્યુશનવાળા સ્પેક્ટ્રલ રેંજના આદુનિક કેમેરા લાગેલા છે.

વિક્રમ લેન્ડર જોડે ફરી સંપર્ક થશે?

ISRO ના અધિકારીનું કહેવું છે કે, વિક્રમ જોડે ફરી સંપર્ક કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આ પ્રયાસો 20 21 સપ્ટેમ્બર સુધી કરવામાં આવશે, જ્યાં સૂર્યનો પ્રકાશ એ ક્ષેત્રમાં રહેશે જ્યાં વિક્રમ લેન્ડ થયું છે. ISRO તેના DSN દ્વારા વિક્રમ જોડે સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ