ઈન્ટરનેશનલ કોર્ટે કુલભૂષણ જાધવની ફાંસી પર આખરી આદેશ આવવા સુધી રોક લગાવી દીધી છે. કોર્ટના આ નિર્ણયથી પાકિસ્તાન ઢીલું પડી ગયું છે. સરકારને લઈને પાકિસ્તાનની પ્રજામાં ખલબલી મચી ગઈ છે. જેના પગલે ભારતના હકમાં નિર્ણય ગયો છે. પાકિસ્તાન મુસ્લિમ દેશ, તેથી આવું થયું . કુલભૂષણ પર કોર્ટનો નિર્ણય આવ્યા બાદ પાકિસ્તાની મીડિયાએ અજીબોગરીબ દાવો કરવામાં આવી રહ્યા છે. ટીવીમાં ચાલેલી દલીલોમાં કેટલાક લોકોએ એવો તર્ક આપ્યો કે, પાકિસ્તાન મુસ્લિમ દેશ છે તેથી ઈન્ટરનેશનલ કોર્ટે તેમના વિરુદ્ધમા નિર્ણય આપ્યો છે.