Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કાશ્મીરની ઘાટીના પત્થરબાજોથી પહોંચી વળવા માટે સ્થાનિક યુવકોને જીપથી બાંધીને માનવ ઢાલ તરીકે ઉપયોગ કરનારા મેજર નીતિન ગોગાઈનું સેના દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. ગોગોઈએ આતંકવાદ વિરોધી કાર્યવાહી કરતા ચીફ ઓફ આર્મી સ્ટાફ (COAS) કોમન્ડેશનથી નવાજવામાં આવ્યા છે. ગોગાઈ તે સમયે સમાચારમાં આવ્યા હતા, જ્યારે જમ્મુ-કાશ્મીરમાં એક સ્થાનિક યુવકને આર્મી જીપથી બાંધવાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. અનેક લોકોએ સેનાના આ પગલાની આલોચના કરી હતી અને આ મામલે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ પણ થયો હતો. હાલમાં જ આર્મી ચીફ બિપીન રાવત જમ્મુ-કાશ્મીરની મુલાકાતે ગયા હતા. તે સમયે ગોગોઈને આ સન્માન આપવામાં આવ્યું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ