Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ચીને પોતાનું પહેલું સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર આજે લોન્ચ કર્યું છે.  વિશ્વમાં વણસી રહેલી સ્થિતિને જોતા કદાચ ચીન પણ પોતાના શસ્ત્ર સરંજામ અને સુરક્ષાનું પ્રદર્શન કરીને બાકીના દેશો અને ખાસ કરીને ભારતને પોતાની લશ્કરી તાકાત બતાવવા માંગતુ હોવાની ચર્ચાઓ થઈ રહી છે.  સૂત્રોના જણાવ્યાનુસાર પૂરી રીતે સ્વદેશી ડિઝાઈન આ એરક્રાફ્ટ કેરિયરને ડાલિયાનના ઉત્તર-પૂર્વ બંદરે બનાવવામાં આવ્યું છે. આ એરક્રાફ્ટ કેરિયરનું નિર્માણનું કામ નવેમ્બર 2013માં શરૂ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી ચીન પાસે એક  માત્ર લિયોનિંગ એરક્રાફ્ટ કેરિયર જ હતુ હવે તેનું પોતાની બનાવટનું એરક્રાફ્ટ કેરિયર તેની પાસે છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ