Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ન્યુક્લિયર સપ્લાયર્સ ગૂ્રપની જૂનમાં સ્વિત્ઝર્લેન્ડમાં યોજાનારી બેઠકમાં ભારતને સભ્યપદ મળવાની તક ઘણી ઓછી છે. નિષ્ણાતોના મતે, આ વર્ષે પણ ચીન એનએસજીને લઈને પોતાના વલણ પણ અડગ રહેશે. ગયા વર્ષે મે મહિનામાં જ ભારતે એનએસજીમાં સભ્યપદ મેળવવા અરજી કરી હતી. ભારતને અમેરિકા સહિત યુરોપના તમામ દેશોનું સમર્થન છે, પરંતુ ચીન કેટલાક કારણો આગળ ધરીને ભારતને સભ્યપદ આપવાનો સતત વિરોધ કરી રહ્યું છે. આવી જ રીતે, ચીન અઝહર મસૂદને આતંકવાદી નહીં જાહેર કરવા પણ ભારતને સમર્થન નથી આપી રહ્યું. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ