દિલ્હીમાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ આજે ફરીથી એક મોટું વિરોધ પ્રદર્શન (Protest) થાય તેવી આશંકા છે. વિરોધ પ્રદર્શનની આશંકાને પગલે પોલીસ અને વહીવટી તંત્રે સુરક્ષા અગમચેતી પગલાં ભર્યા છે. દિલ્હી મેટ્રોએ સુરક્ષા કારણોસર શુક્રવારે સવારે બે સ્ટેશનો જામિયા મિલિયા ઈસ્લામિયા, જસૌલા વિહાર શાહીન બાગને બંધ કરી દીધા છે. સીલમપુરમાં પોલીસની 10 વધારાની ટુકડીઓ તૈનાત કરાઈ છે.