Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોંગ્રેસે ખેડા બેઠક પર બિમલ શાહને ટીકીટ આપી છે. તેઓ પહેલા ભાજપમાં હતા પરંતુ તેઓની પક્ષમાં ઉપેક્ષા થતી હતી તેના લીધે પક્ષ છોડીને કોંગ્રેસમાં સામેલ થઇ ગયા હતા. ખેડા વિસ્તારમાં તમામ જ્ઞાતિ પર સારી એવી પક્કડ ધરાવે છે.  

ખેડા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર બિમલ શાહ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ટ્રાન્સપોર્ટ અને આઈટી મંત્રી રહી ચૂક્યા છે. તેઓ 1998 અને 2002ના વર્ષમાં કપડવંજ બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. સતત બે વખત ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ 2007ના વર્ષમાં મણીભાઈ પટેલ સામે તેમનો પરાજય થયો હતો.

2012 અને 2017ના વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ બિમલ શાહને કપડવંજ બેઠક પરથી ટિકિટ આપી ન હતી. 2017ના વર્ષમાં બિમલ શાહે કપડવંજ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. આ ચૂંટણીમાં તેમને 48 હજાર મત મળ્યાં હતાં તેનાથી પુરવાર થાય છે કે તેઓ વ્યક્તિગત રીતે પણ મજબૂત ઉમેદવાર છે. આ વખતે લોકસભાની ચુંટણીમાં તેઓને કોંગ્રેસ પક્ષે ટીકીટ આપી છે. તેઓમાં ભાજપને ધૂળ ચાટતું કરવાની ક્ષમતા/ તાકાત ધરાવે છે.

કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભરતી વખતે ૬.૫૦ કરોડની સંપતિ જાહેર કરી છે અને બી.એસી સુધી અભ્યાસ કરેલ છે.તે ઓ વણિક સમાજમાંથી આવે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ