Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વલસાડ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તરીકે જિતુ ચૌધરીને ટીકીટ આપી છે. જીતુભાઈ ચૌધરીની રાજકિય કારકિર્દી તરફ નજર કરીએ તો તાલુકા પંચાયતના સભ્ય તરીકે પણ રહ્યા છે. સહકારી રાજકારણ સાથે પણ જોડાયેલા છે અને તેઓ તેઓ માર્કેટ યાર્ડ  ચેરમેન તરીકે પણ છે. કોંગ્રેસના ઉમેદવાર જીતુભાઈ ચૌધરીની ઉજળી કારકિર્દી રહી છે, તેઓ ૨૦૦૨, ૨૦૦૭, ૨૦૧૨ અને ૨૦૧૭ થી ધારાસભ્ય પદપર છે.

કોંગ્રેસના ઉમેવાર તરીકે ફોર્મ ભરતી વખતે તેઓ ૭૯.૩૧ લાખ મિલકત જાહેર કરી છે અને ધોરણ-૯ સુધી અભ્યાસ કરેલ છે થતા આદિવાસી સમાજમાંથી આવે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ