અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોંગ્રેસ તરફથી વિપક્ષના પૂર્વ નેતા અને બહેરામપુરાના વર્તમાન કોર્પોરેટર બદરુદ્દીન શેખનું કોરોના વાયરસને કારણે નિધન થયું છે. નોંધનીય છે કે તેઓ છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદની SVP હોસ્પિટલમાં કોરોના વાયરસની સારવાર લઇ રહ્યા હતા.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, તેઓને 6 વખત ડાયાલીસીસ કર્યા હોવા છતાં રિકવરી આવી રહી નહોતી. છેલ્લા કેટલાક દિવસથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા પરંતુ કોરોના સામેની જંગ તેઓ હારી ગયા હતા.