Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પંચમહાલ બેઠક પર કોંગ્રેસે વી. કે .ખાંટને ટીકીટ આપી છે. તેઓની રાજકિય કારકિર્દી તરફ નજર કરીએ તો છેલ્લા ૩૫ વર્ષથી કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા રહ્યા છે અને ૧૦ વર્ષથી મોરવા તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ રહ્યા હતા અને વર્ષ ૨૦૦૨માં મોરવા હડફની મોરા તાલુકા પંચાયત બેઠક પરથી ચૂંટાયા બાદ તાલુકા પંચાયતના કારોબારીના અધ્યક્ષ તરીકે રહી ચૂકયા છે. ધારાસભ્ય તરીકે અનુભવ નથી બે થી વધુ ફોજદારી કેસ પડતર છે.

વર્ષ ૨૦૧૨માં  વી. કે ખાંટની પત્ની સવિતાબેન ખાંટ મોરવા હડફ વિધાનસભા બેઠક પર કોંગ્રેસમાંથી ચુંટાઈ આવ્યા હતા પરંતુ તેઓનું નિધન ૧ વર્ષમાં ૨૦૧૩ પેટા ચુંટણી યોજાઈ હતી.

ગત ૨૦૧૭ વિધાનસભા ચુંટણીમાં વી કે ખાંટ પુત્ર ભુપેન્દ્રસિંહ ખાંટ મોરવા હડફ વિધાનસભા બેઠક પરથી અપક્ષમાંથી ચુંટાઈને કોંગ્રેસમાં સામેલ થઇ ગયા હતા.

વી. કે ખાંટે પોતાની પંચમહાલ બેઠક પરથી ઉમેદવારી નોંધવાતા ૧૭.૩૦ સંપતિ જાહેર કરેલ છે અને ધોરણ ૯ સુધી અભ્યાસ કરેલ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ